તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ઉધનાયાર્ડમાં પાણીની મોટરનો વાયર ચેક કરવા ગયેલા યુવાન

સુરત | ઉધનાયાર્ડમાં પાણીની મોટરનો વાયર ચેક કરવા ગયેલા યુવાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઉધનાયાર્ડમાં પાણીની મોટરનો વાયર ચેક કરવા ગયેલા યુવાન વોચમેનનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. ઉધના યાર્ડ તાપ્તી ચાલમાં રહેતા જયેશ ધર્મેન્દ્ર હરિપ્રસાદ ભારતી(26) ઉધનાની એક કંપનીમાં વોચમેનની નોકરી કરતા હતા. બુધવારે સવારે પાણીની મોટર ચાલુ થતી હોવાથી તેઓ મોટર બંધ કરીને વાયર ચેક કરતા હતા. ત્યારે વીજકરંટ લાગતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઉધનામાં કરંટ લાગતાં વોચમેનનું મોત

અન્ય સમાચારો પણ છે...