તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 કરોડના સ્કેન્ડલમાં બે આરોપીઓની જામીન અરજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડીઆરઆઇદ્વારા રૂપિયા 11 કરોડના ટેક્સ ડાયવર્ઝન કેસમાં મુંબઇના રહેવાસી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી હતી. આરોપીઓએ જામીન મુક્તિ માટે અરજી કરતાં ગુરુવારે સુનાવણી થશે. મુંબઇના વીલે પાર્લે ખાતે રહેતા પંકજ વાલીયા અને ભૂષણ વાલીયા દ્વારા સેલવાસ અને ઉમરગાંવ ખાતે વીએસસીએ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને મેસર્સ પીડબલ્યુએસ એકસપોર્ટ પ્રા. લી.ના નામે છેલ્લાં કેટલાંક વર્ષથી 5000 મેટ્રિક ટન ઇમ્પોર્ટેડ એલડીપીઇ, એલએલડીપીઇ, એચડીપીઇ અને પીપી કેટેગરીમાં પોલિઇથીલીન આયાત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...