પશ્મિ રેલવે ZRUCCના સભ્ય તરીકે રાકેશ શાહ

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:50 AM IST
Surat - પશ્મિ રેલવે ZRUCCના સભ્ય તરીકે રાકેશ શાહ
સુરત : પશ્મિ રેલવે ZRUCCના સભ્ય તરીકે રાકેશ શાહની નિમણૂક કરવામાં આવી છે. તેઓ છેલ્લા 20 વર્ષથી રેલવે ક્ષેત્ર સાથે જોડાયેલા છે. અને સુરત સહિત દક્ષિણ ગુજરાત અને રાજ્યના પેસેન્જરને મળવી જોઇતી સુવિધાને લઇને રેલવે બોર્ડમાં લડતાં જોવા મળ્યા છે. તેમની કેટલીક રજૂઆતને પગલે સુરત પશ્મિ રેલવે ઘણો લાભ થયો છે.

X
Surat - પશ્મિ રેલવે ZRUCCના સભ્ય તરીકે રાકેશ શાહ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી