શાળામાં સલામતી અંગે મોકડ્રીલ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત દાદાભાઇ નવરોજી પ્રાથમિક શાળા ક્રમાંક 50, પીપરડી શેરી, સલાબતપુરા સુરત અને ડો. મેઘનાદ સહા પ્રાથમિક શાળા ક્રમાંક 48 ખાતે માન દરવાજા ફાયર સ્ટેશન દ્વારા બાળકોને સલામતી સંદર્ભે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગ તેમજ ઇમરજન્સી વખતે રાખવાની કાળજીની સમજ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...