તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઈનરવ્હીલ ધુલિયા ક્રોસરોડને 23 પુરસ્કાર આપીને સન્માન કરાયંુ

ઈનરવ્હીલ ધુલિયા ક્રોસરોડને 23 પુરસ્કાર આપીને સન્માન કરાયંુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈનરવ્હીલ ક્લબના સાપુતારામાં આયોજીત કાર્યક્રમમાં ઈનરવ્હીલ ક્લબ ઓફ ધુલિયા ક્રોસરોડને સૌથી વધુ 23 પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં. જીલ્લામાં દરેક ક્લબ દ્વારા વર્ષભરમાં કરેલા કામોના મુલ્યાંકન કરવામાં આવે છે. ધુલિયા ક્રોેસરોડએ કરેલા વિવિધ સામાજીક કાર્યના ગૌરવ તરીકે ઈનરવ્હીલ ક્લબ ઓફ ધુલિયા ક્રોસરોડને સૌથી વધુ 23 પુરસ્કાર મળ્યા છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ ભવિતા દેવરેને ‘લીવ લાસ્ટીંગ લીગસી પ્રેસિડેન્ટ’ સચિવ ક્ષિપ્રાંજલી કાળનેે ‘આઉટ સ્ટેન્ડિંગ સેક્રેટરી’, પ્રાચી શ્રોફને ‘બેસ્ટ આઈએસઓ’, સોનાલી પાટીલને ‘બેસ્ટ એડિટર’ કવિતા બિરારીને ‘એક્સલેન્ટ એક્ટિવિટી ઈન લિટરસી’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. સાપુતારામાં ઈનામ વિતરણ પ્રસંગે ઈનરવ્હીલ ક્બલ ઓફ ધુલિયા ક્રોસરોડના પદાધિકારીઓએ હાજરી આપી હતી અને સંસ્થા દ્વારા કરવામાં આવેલા સમાજીક કામોની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...