તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિક્રેટ ઓફ હેપ્પી એજીંગ પર સેમિનાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડોક્ટર ડે નિમિતે વામા ક્લબ દ્વારા વામા લેક્ચર સિરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 1લી જુલાઈના રોજ 4.30 કલાકથી વામા વેલનેસ સેન્ટર ફોર વુમન, પાર્લેપોઈન્ટ ખાતે યોજાશે. જેમાં 4.30 કલાકે વિનામૂલ્યે ડેમિનેડિયા સ્ક્રિનિંગ, 5 કલાકે સેવન સિક્રેટ ઓફ હેપ્પી એજીંગ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવશે, જેમાં ડો.તૃપ્તી પટેલ વિષય અંતર્ગત વાત કરશે.

અન્ય સમાચારો પણ છે...