તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપુતારા સુરત બસને આફવા નજીક અકસ્માત થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી તાલુકાના આફવા ગામની સીમમાં વાંકાનેર-બારડોલી હાઈવે પર સાપુતારા સુરત એસટી બસ સાથે ફોર વ્હીલ ગાડી અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચી હતી. આજ રોજ સવારના સુમારે સાપુતારા સુરત એસ ટી બસ નંબર (GJ-18 Y- 9722) બસ પેસેન્જરો લઈને નીકળી હતી, અને એજ સમયે ફોરવીલ ગાડી નંબર (MH-15 DC-3028) સુરત તરફથી નાશિક જ ઈ રહ્યા હતા. એ સમયે લગભગ સાડાઆઠના સુમારે એસટી બસ અને ગાડી ટક્કર લાગી હતી. જોકે, બંને ગાડીમાં નુકશાન થયું હતું અને ફોર્ડના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...