તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાપ કરડવાથી વધુ 1નું મોત, સિવિલમાં અત્યાર સુધી 10 જેટલા કેસો નોંધાયાં

સાપ કરડવાથી વધુ 1નું મોત, સિવિલમાં અત્યાર સુધી 10 જેટલા કેસો નોંધાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ચોમાસાની શરૂઆત થતાં જ સર્પદંશના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. સાપ કરડવાના અત્યાર સુધીમાં 10થી વધુ મામલા સિવિલમાં આવી ચુક્યા છે. રવિવારે પણ સાપ કરડવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. મંગળવારે રાત્રે ચોર્યાસી તાલુકાના મોહિની ગામે રહેતા 50 વર્ષીય નૈમેષ વસાવાને જમણા કાન પર સાપ કરડી ગયો હતો. સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ નૈમેષને સિવિલ હોસ્પિટલ લવાયો હતો. બુધવારે સવારે નૈમેષનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...