તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નાટ્ય સ્પર્ધાની સ્ક્રૂટિની પૂરી, 17 નાટકો ભજવાયા

નાટ્ય સ્પર્ધાની સ્ક્રૂટિની પૂરી, 17 નાટકો ભજવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાટ્યસ્પર્ધાની સ્ક્રૂટિનીનાં બીજા દિવસે 6 નાટકો ભજવાયા હતા. જેમાં જેમાં ચરિત્ર, ‘ક’ કતલનો ‘ક’, અલિખિત, હાથી રાજા, આજનો અશ્વત્થામા અને સરીતા નાટકની ભજવણી થઇ હતી. રવિવારે સ્ક્રૂટિનીમાં 11 નાટકો ભજવાયા હતા. સુરત મહાનગર પાલિકા દ્વારા ડિસેમ્બરમાં યોજાનારી નાટ્ય સ્પર્ધાની સ્ક્રૂટિની સોમવારે પૂરી થઇ છે. સ્ક્રૂટિનીમાં કયા નાટકો સિલેક્ટ થયા છે અને કયા નાટકો રિજેક્ટ થયા છે, અંગેનું રિઝલ્ટ હવે નિર્ણાયકો દ્વારા કમિશ્નરને સુપરત કરવામાં આવશે અને પાલિકા દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નાટ્ય સ્પર્ધા 4થી ડિસેમ્બરનાં રોજ ગાંધી સ્મૃતિ ભવન ખાતે યોજાશે.
અન્ય સમાચારો પણ છે...