તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત| સાઉથગુજરાત કો ઓપરેટીવ બેન્કર્સ એસોસિયેશન દ્વારા કોડાઇકેનાલ, તમીલનાડુ મુકામે આયોજિત

સુરત| સાઉથગુજરાત કો-ઓપરેટીવ બેન્કર્સ એસોસિયેશન દ્વારા કોડાઇકેનાલ, તમીલનાડુ મુકામે આયોજિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| સાઉથગુજરાત કો-ઓપરેટીવ બેન્કર્સ એસોસિયેશન દ્વારા કોડાઇકેનાલ, તમીલનાડુ મુકામે આયોજિત દક્ષિણ ગુજરાતની સહકારી બેન્કોના વર્ષ 2015-16ના એવોર્ડ સમારંભમાં લાર્જ કો-ઓપરેટીવ બેન્ક કેટેગરીમાં ગુજરાતની અગ્રણી અને દક્ષિણ ગુજરાતની પ્રથમ ક્રમાંકની બેન્ક ધી સુરત પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડને જુદી-જુદી ત્રણ કેટેગરી જેવી કે, ટોટલ બિઝનેસ ક્ન્ટીન્યુઇટી એન્ડ એક્સપાન્શન, પ્રોફિટેબીલિટી મેનેજમેનેટ અને ફાઇનાન્શીયલ સ્ટેબીલીટી માટે કુલ ત્રણ રનર્સ અપ અેવોર્ડ મળ્યા છે. એવોર્ડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ જનરલ મેનેજર એલ.એમ.કાંબલેના વરદ હસ્તે અપાયા હતા.

સુરત પીપલ્સ બેંકને સ્કોબા પ્રાઇડ એવોર્ડ

અન્ય સમાચારો પણ છે...