તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર @srt_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cbશહેરનીકલા સંસ્થા કલરવ દ્વારા ગાંધીસ્મૃતિ ભવન ખાતે નાટકની ભજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્થાના હોદ્દેદારો ડો.વિનોદ સી.શાહ, ડો.નીતીન ગર્ગ, ડો.મુકુલ ચોક્સી, ડો.જગદીશ જરીવાળા, ડો.જયેન્દ્ર કાપડિયા, ડો.મિતાલી ગર્ગ દ્વારા નાનુભાઇ નાયક, ડો.વિનોદ એચ.શાહ અને હરિશ રઘુવંશીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સન્માન પત્રક અર્પણ કરવામાં આવ્યું હતું.

શહેરના જાણીતા સુરતીઓનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...