તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | રાષ્ટ્રીયચેનલ દ્વારા યોજાયેલ ફાઈનાન્શીયલ કવીઝના પ્રસારણ માટે સુરત

સુરત | રાષ્ટ્રીયચેનલ દ્વારા યોજાયેલ ફાઈનાન્શીયલ કવીઝના પ્રસારણ માટે સુરત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાષ્ટ્રીયચેનલ દ્વારા યોજાયેલ ફાઈનાન્શીયલ કવીઝના પ્રસારણ માટે સુરત શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ માટે ક્વોલીફાંઈગ રાઉન્ડનું આયોજન અગ્રેસન ભવન ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં સુરતની નામાકિંત શાળાઓમાંથી 8 ટીમો ક્વીઝના ટીવી પ્રસારણ માટે પાસ થઈ હતી. તેમાં કતારગામની વી.એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થી રેનીશ નારોલા, ઝીલકુમાર લુખી અને તેમની ટીમે સારો દેખાવ કરી ટીવી પ્રસારણ માટે પાસ થયા હતા.

વી.એન. ગોધાણી ઈંગ્લિશ સ્કૂલની સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...