તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વર્ધમાનસ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સચિન સ્થાનક ભવનમાં બે

સુરત | વર્ધમાનસ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સચિન સ્થાનક ભવનમાં બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વર્ધમાનસ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સચિન સ્થાનક ભવનમાં બે દિવસ સંતોનું રોકાણ થયું હતું. રૂપમુનિએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સત્ય ઈશ્વરનુ બીજુ સ્વરૂપ છે. સત્યના પ્રકાશમાં જ્યારે અસત્યવાદી બૌખલાવી ઉઠે છે. તો સત્યવાદીની સફળતા છે. સત્યને સાક્ષીની જરૂરિયાત નથી હોતી. વિશ્વાસથી મોટો કોઈ ધર્મ, ગુરૂ કે સાક્ષી નથી. સાચી શ્રદ્ધા અને વિશ્વાસનો અભાવ હશે તો આપણે બધા તે લક્ષ્ય સુધી પહોચી શકતું નથી.

િવશ્વાસથી મોટો કોઈ ભગવાન નથી : રૂપમુનિ

અન્ય સમાચારો પણ છે...