તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીજી મેડિકલમાં પ્રવેશ અંગે ટકોર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાજયનીતમામ યુનિવર્સિટીમાં ચાલતા પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસક્રમમાં કોમન મેરીટના આધારે પ્રવેશ આપવા માટે કેન્દ્ર સરકારે રાજય સરકારને ટકોર કરી છે. MCIની કોલેજોની બાકીની 50 ટકા બેઠકો કોમન મેરીટ લિસ્ટ તૈયાર કરી તેના આધારે પ્રવેશ ફાળવવા માટે રાજય સરકારને ટકોર કરી છે. માટે રાજયની તમામ યુનિવર્સિટીઓમાં પોસ્ટ ગ્રેજયુએશનમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે અને તેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે. આગામી વર્ષથી મેરીટને આધારે પ્રવેશ માટે રાજય સરકારને સ્પષ્ટ સુચના આપવામાં આ‌વી છે.

અન્ય સમાચારો પણ છે...