તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સર્વર બંધ રહેતાં બેંક કર્મીઓએ ચોપડે નોંધ કરી નાણાં સ્વીકાર્યાં

સર્વર બંધ રહેતાં બેંક કર્મીઓએ ચોપડે નોંધ કરી નાણાં સ્વીકાર્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ભાઈ, મોદીજી નાણાં ભરાવી બેંક બંધ નહીં કરાવી દેે!’

‘તમારું એકાઉન્ટ જે બ્રાંચમાં છે ત્યાં રૂપિયા ભરો...

સિટિલાઇટના બેંક કર્મીને મહિલાએ તમાચો મારી દીધો

સુરત |BOBમાં સર્વર બંધ રહેતા ખાતેદારોના રૂપિયા લઈ શકાય તેમ ના હતા. ત્યારે અડાજણ ચોક્સી વાડી પાસે આવેલી બીઓબીની બ્રાંચના મેનેજરે નવો નૂસકો શોધી લીધો હતો. તેમણે એક ચોપડો બનાવી ખાતેદારોના ખાતા નંબર, નામ, મોબાઈલ અને તેણે આપેલી રકમની નોંધ કરી હતી. બાદ સર્વર શરૂ થયા બાદ એક બેન્ક કર્મી પાસે ચોપડામાં નોંધાયા ગ્રાહકના રૂપિયા તેના એકાઉન્ટમાં ચઢાવ્યા હતા.

સુરતી ભોમિયો

અન્ય સમાચારો પણ છે...