તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લિંબાયતમાં વકીલના ઘરમાંથી રૂપિયા 1.55 લાખની ચોરી

લિંબાયતમાં વકીલના ઘરમાંથી રૂપિયા 1.55 લાખની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતમાં એડવોકેટના બંધ મકાનમાંથી બે કલાકમાં ઘરમાંથી સોનાના ઘરેણાં તેમજ રોકડ મળીને 1.55 લાખની મતા ચોરી કરી ભાગી ગયા હતા. એડવોકેટ તેના પરિવાર સાથે સસરાને મળવા માટે ગયા હતા.

લિંબાયત દેવધગામ આંનદિ હાઈટ્સમાં રહેતા મનોજભાઈ રામઆશરે યાદવ 22મી જુલાઈએ મોડીસાંજે સસરાના ઘરે પત્ની સાથે ગયા હતા. તે વખતે બંધ ઘરના તાળા તોડીને તસ્કરોએ માત્ર બે કલાકમાં ઘરમાંથી સોનાના ઘરેણાં તેમજ રોકડ મળીને 1.55 લાખની મતા ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગે તેઓ લિંબાયત પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...