તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

200 હોમગાર્ડસને ધ્યાન યોગ તાલીમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોમગાર્ડસમાં ફરજ બજાવતા જવાનોને ટ્રેસનો ભોગ બનવું પડે નહી સ્વસ્થતા પુર્વ પોતાની ફરજ બજાવી શકે માનદ સેવાની સાથે પોતાના પરિવાર કુટુંબ અને સામાજીક જવાબદારીઓ કોઇ મુશ્કેલી આવે નહીં શારિરીક અને માનસિક રીતે ફીટ રહે તે હેતુથી જિલ્લા કમાન્ડન્ટ ડો. પ્રફુલભાઇ શિરોયાના માર્ગદર્શન હેઠ‌ળ સુરત જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા બહુમાળી ભવન નાનપુરા ખાતે રવિવાર સવારે 7 કલાકે મેડિટેશન તાલીમ અપાઇ હતી આ પ્રસંગે શહેરમાં બંદોબસ્ત સમયે ફરજ પર શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા જવાનો સહિતને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...