તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat મંગળવારે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી ચંદ્રપ્રભુસ્વામી જિનાલયની ચૈત્યપરિપાટી

મંગળવારે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી ચંદ્રપ્રભુસ્વામી જિનાલયની ચૈત્યપરિપાટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સૈયદપુરામાં આવેલ શ્રાવકશેરીમાં પ્રાચીન ચંદ્રપ્રભુસ્વામી જિનાલય આવેલ છે. સુરતના આ તીર્થ અંગે જનજાગૃતિ લાવવા શ્રાવક શેરી જૈન યુવક મંડળે 9 ઓક્ટોબરે મંગળવારે સમસ્ત સુરતના જૈન સંઘોના સહયોગથી તમામ આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રામાં શાહપોરના પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી શ્રાવકશેરી ચંદ્રપ્રભુસ્વામી જિનાલયની સવારે 6.30 કલાકે ઐતિહાસિક ચૈત્યપરિપાટી નું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે 6.30 સવારે કલાકે પ્રસ્થાન કરી વાજતે ગાજતે શ્રાવક શેરી જિનાલય પહોંચી પ્રભુ દર્શન કરી ત્યા ગુરુભગવંતો માંગલિક પ્રદાન કરી સમાપન કરશે.

અન્ય સમાચારો પણ છે...