તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી

વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : મહર્ષિ કર્વે પ્રાથમિક શાળા નં. 162 સંજય નગર લિંબાયત સુરતનો તા. 7/10/2018ના દિવસે સરદાર સરોવર ડેમ કેવડિયા કોલોની ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં ધોરણ 8ના બાળકોને સરદાર સરોવર ડેમનું મહત્ત્વ સમજાવ્યું હતું તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે સમજ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...