• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડોગ શોમાં લેબ્રા અને જર્મન શેફર્ડને બન્યા ‘બેસ્ટ સુરતી ડોગ’

ડોગ શોમાં લેબ્રા અને જર્મન શેફર્ડને બન્યા ‘બેસ્ટ સુરતી ડોગ’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોયલ ડોગ શોમાં સુરત શહેર સહિત અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાંથી કુલ 113 ડોગ્સ ઓનર્સે ભાગ લીધો હતો, જેમાં લેબ્રાડોગ, જર્મન શેફર્ડ, પગ, રોટવિલર , બુલ ડોગ, પાકિસ્તાની બીલ, અમેરિકન પિત્ઝૂ, સેટ વલર જેવી બ્રીડના ડોગ્સે ભાગ લીધો હતો. ડોગ શોમાં લાબ્રા ડોર અને જમર્ન શેફર્ડ બ્રીડના બે ડોગને બેસ્ટ સુરતી ડોગનો અેવોર્ડ આપવામાં આવ્યો હતો.

‘કોઇ પોતાના માચો લુકથી તો કોઇ એમની ક્યૂટ સ્માઇલથી શો ટોપર્સ બન્યુ હતું. અહીંયા અમે કોઇ ફેશન શો નહીં પણ ડોગ શોની વાત કરી રહ્યાં છીએ. વરાછા ખાતે યોજવામાં આવેલા રોયલ ડોગ શોમાં ડોગ્સના આવા નખરા જોવા મળ્યાં હતાં. ડોગ શોમાં 7 ડોગ્સને વિવિધ પાસાઓના આધારે એવોર્ડ અપાયા હતાં.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...