• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • JCI દ્વારા ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ પર સેમિનાર યોજાશે

JCI દ્વારા ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ પર સેમિનાર યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતીઓઅસરકારક વક્તા બની શકે તે માટે જેસીઆઈ સુરત ઓફ સ્માર્ટ દ્વારા ‘અસરકારક વક્તા બનવાનો પ્રેક્ટિલ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં લોકોને મોટીવેટ કેવી રીતે કરવાω, પ્રેઝન્ટેશન સ્કીલનો વિકાસ કેવી રીતે કરવોω, ટીમવર્ક કેવી રીતે કરવુંω, આગવી પ્રતિભા કેમ બનાવવી જેવા વિષય પર વાત કરવામાં આવશે. સેમિનાર 10થી 14મી એપ્રિલ સુધી મંત્ર હેલ્થ સેન્ટર, અંબિકા પિનેકલની સામે, લજામણી ચોક, મોટા વરાછા ખાતે યોજાશે.
અન્ય સમાચારો પણ છે...