• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | રાજયસરકારના નાણાં વિભાગની મળેલી વિશેષ સૂચના અનુસાર તા.29મી

સુરત | રાજયસરકારના નાણાં વિભાગની મળેલી વિશેષ સૂચના અનુસાર તા.29મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાજયસરકારના નાણાં વિભાગની મળેલી વિશેષ સૂચના અનુસાર તા.29મી માર્ચ જાહેર રજાના દિવસે સુરત તિજોરી કચેરીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. અને 30મીના બપોરે 3-00 વાગ્યા સુધી કાઉન્ટર પર બિલો સ્વીકારવામાં આવશે. સમય પૂર્ણ થયા બાદ કોઇપણ પ્રકારના બિલો સ્વીકારી શકાશે નહીં. તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના તા. 24/03/2017ના નોટિફિકેશન મુજબ સરકારી કામકાજ કરતી તમામ એજન્સી બેંક રજાના દિવસોએ પણ તા. 01/04/2017 સુધી ચાલુ રાખવાની સૂચના આપવામાં આવે છે. તમામ સંબંધિત ઉપાડ અને વહેંચણી અધિકારીઓને બાબતની નોંધ લેવી.

જાહેર રજા | 29મીએ જાહેર રજાના દિવસે તિજોરી કચેરી ચાલુ રહેશે

અન્ય સમાચારો પણ છે...