• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | તા.8માર્ચ મહિલા દિન નિમિત્તે નવસર્જન મહિલા પરિષદ દ્વારા

સુરત | તા.8માર્ચ મહિલા દિન નિમિત્તે નવસર્જન મહિલા પરિષદ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તા.8માર્ચ મહિલા દિન નિમિત્તે નવસર્જન મહિલા પરિષદ દ્વારા બુધવારે રંગઉપવન, ચોકબજાર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 1500થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. 28 મહિલા મંડળો અને ઝૂપડપટ્ટીઓની બહેનો તેમજ યુવતીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અસ્મિતાબેન શિરોયા, ડૉ.ઉજ્જવલાબેન દેશપાંડે તથા ફાધર આયઝેક ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામં બહેનો જોડાઇ હતી.

નવસર્જન પરિષદ દ્વારા મહિલા દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...