• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સુરત એરપોર્ટ પર અગામી દિવસોમાં વિદેશની ફ્લાઈટનું આગમન થનાર

સુરત |સુરત એરપોર્ટ પર અગામી દિવસોમાં વિદેશની ફ્લાઈટનું આગમન થનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત એરપોર્ટ પર અગામી દિવસોમાં વિદેશની ફ્લાઈટનું આગમન થનાર છે. ત્યારે સુરત એરપોર્ટ પર કસ્ટમ અને ઈમિગ્રિશન સુવિધાની જરૂરીયાત ઉદ્દભશે. જેને લઈ સુરત એરપોર્ટ ઓથોરિટીએ અગાઉ કસ્ટમ ડિપાર્ટમેન્ટને લેખીતમાં રજૂઆત કરી હતી. તે ઉપરાંત તાજેતરમાં સાંસદ સી આર પાટીલે દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત ભર્યો પત્ર લખવામાં આવ્યો હતો. જે પત્ર ડીજીસીએમાં જતા ડીજીસીએ એક્શનમાં આવી ગઈ હતી. જેને લઈ અગામી દિવસોમાં કસ્ત ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સુરત એરપોર્ટને કસ્ટમ નોટિફાઈટ એરપોર્ટ બનાવવા માટે સર્વે હાથ ધરતા હોવાનું જણાવા મળ્યું છે.

વિમાન સેવા | એરપોર્ટને કસ્ટમ નોટિફાઇડ બનાવવા માટે સરવે

અન્ય સમાચારો પણ છે...