તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કેનાલ બ્યુટિફિકેશનની સાથે સાઇકલ શેરિંગનો નવો કોન્સેપ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનાલ બ્યુટિફિકેશનની સાથે સાઇકલ શેરિંગનો નવો કોન્સેપ્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તે માટેનુ પ્રેેઝનટેશન આજે સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યુ હતુ. પ્રેઝનટેશનમાં સાયકલ શેરીંગનુ પણ આયોજન કેનાલ કોરીડોરને વિકસાવતી વખતે કરવામાં આવ્યુ છે. સરથાણાથી વાય જંકશન સુધી કેનાલ કોરિડોરની સફળતા જોઇને પાલિકાએ વધુ એક કેનાલ કોરીડોર બનાવવાનું નક્કી કર્યું છે. જેથી નહેરની સુંદરતા પણ જળવાઇ રહે અને લોકોને તેની આસપાસ રસ્તાનો એક વિકલ્પ પણ મળી રહે. શહેરના ટ્રાફિકમાંથી પસાર થવાને બદલે કેનાલ કોરિડોર થકી સીધા શહેરની બહાર નીકળી જાય છે. કોરિડોર પર પાલિકાએ બીઆરટીએસ પણ દોડાવી રહી છે. ચાર કેનાલને ડેવલપ કરવા માટેના આયોજનમાં કેટલીક જગ્યાઓ પર સાયકલ શેરીંગનો કોન્સેપ્ટ પણ લાવવા માટેની વિચારણા કરવામાં આવી છે. તેમાં સાયકલને એક જગ્યાએથી બીજે લઇ જવા દેવાશે.

સ્થાયીમાં કેનાલ બ્યુટિફિકેશનનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું

200 કરોડના ખર્ચે કેનાલ કોરિડોર વિકસાવવાનો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો