• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શિક્ષણ | ભૂલકાંઓ પાયાનું શિક્ષણ મેળવે તે માટે સ્માર્ટ બાલવાડી બનશે

શિક્ષણ | ભૂલકાંઓ પાયાનું શિક્ષણ મેળવે તે માટે સ્માર્ટ બાલવાડી બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાલવાડી સમિતિની મળેલી બેઠકમાં નાનાં ભૂલકાંઓને વિવિધ પ્રવૃત્તિઓ સાથે રમતાં-રમતાં જ્ઞાન આપવાના આશય સાથે ઝોનદીઠ એક સ્માર્ટ બાલવાડી બનાવવાનું આયોજન કરાયું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાલવાડી કમિટીના કન્વીનર નિરંજના જાનીએ જણાવ્યું હતું કે પાલિકાની સ્માર્ટ આંગણવાડીની જેમ જ સ્માર્ટ બાલવાડીનું આયોજન હાથ ધરાયું છે. અતિઆધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી અભ્યાસમાં થશે.

અન્ય સમાચારો પણ છે...