પ્રાથમિક શાળામાં બે કબાટ તેમજ સ્ટેશનરી અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : લેડીઝ સર્કલ ઇન્ડિયાની પેસીડન્ટ વેદા બેસટીન તથા એરીયા-11 શાલુની સુરત વિઝીટના ઉપક્રમે ઉત્તરાયણના પર્વ નિમિત્તે સુરત લેડીઝ સર્કલ 72 તથા સુરત યુનાઇટેટ સર્કલ 138એ રૂંઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિવિધ સ્ટેશનરી તથા સ્કૂલ લાઇબ્રેરી માટે બે કબાટ આપવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...