મોનિકાનો શક્તિદૂત યોજનામાં સમાવેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાષ્ટ્રીય સ્તરની ટ્રાયથ્લોન સ્પર્ધામાં મેડલ મેળવી વિક્રમો કરનારી સુરતની ટ્રાયથ્લોન ખેલાડી મોનિકા નાગપુરેને ગુજરાત રાજ્ય સરકારની શક્તિદૂત યોજનામાં “બી” ગૃપમાં સ્થાન મળ્યુ છે. આ યોજના અંતર્ગત ડિવાઈડ કરેલા ગૃપમાં સમાવિષ્ટ દરેક ખેલાડીને તેઓએ જીતેલા મેડલના આધારે રૂ.પંદર લાખ પ્રોત્સાહક સહાય કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...