તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇકિંગ ક્વિન્સને વેલકમ કહેવાયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ‘બેટીબચાવો, બેટી પઢાવો’ અને સ્વચ્છ ભારત અભિયાનના મેસેજ સાથે દેશની સફર કરનાર બાઇકિંગ ક્વિનના મેમ્બર્સ સુરત પરત ફર્યાં હતાં. તમામ મહિલાઓને અભિનંદન પાઠવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. સફર દરમિયાન બાઇકિંગ કિવન્સે ભારતના વિવિધ શહેરો અને ગામડામાં બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...