તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM આવાસ પરથી પટકાતાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પુણાકુંભારીયાગામ ખાતે નવા બંધાતા પ્રધાન મંત્રી આવાસમાં સુદામાં આવાસમાં રહેતો રાકેશ વાલસિંહ આમલીપાલ(26) મજુરી કામ કરતો હતો. રવિવારે સાંજે તે પહેલા માળે કામ કરતો હતો ત્યારે અકસ્માતે પહેલા માળ પરથી નીચે પટકાયો હતો. પહેલા માળેથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા રાકેશને સારવાર માટે તેના સંબંધી કૈલાશભાઈ તાત્કાલીક સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...