તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજ્ઞાન મેળામાં વનિતાવિશ્રામ ઝળકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજ્ઞાન મેળામાં વનિતાવિશ્રામ ઝળકી

સુરત : એક્સપરિમેન્ટલ શાળાના ઉપક્રમે તાજેતરમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું, જેમાં શહેરની વિવિધ શાળાઓની 172 કૃતિ રજૂ કરાઈ હતી. મેળામાં વનિતા વિશ્રામની ડો. પી.વી.ટી. પ્રાથમિક શાળા (ગુજરાતી)ની વિદ્યાર્થિની જરીવાલા ઈશિકા અને દેસાઈ વિશાખા વિભાગ-5માં કેરમની રમત દ્વારા ગણિતના ગણ-ગણ પ્રક્રિયાની સમજમાં વિજેતા બની હતી. વિભાગ-2 ‘ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ’ની કૃતિએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જે મોદી પ્રાચિ અને કહાર ધ્વનિએ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...