તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહર્ષિ નાગાર્જુન શાળામાં સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત મહર્ષિ નાગાર્જુન પ્રાથમિક શાળા ક્રમાંક ૨૩૬ લિંબાયત વિસ્તારમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આચાર્ય અનિલભાઈ મૂળે દ્રારા ભૂકંપ, આગ, સુનામી, પૂર વગેરે આપત્તિ સમયે ધ્યાન રાખવાની બાબતો જણાવવામાં આવી આવી . ધોરણ 5થી 8ના 50થી વધુ બાળકોએ આ અતર્ગત વકૃતવ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...