તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અંડર 23 મેન્સ વિમેન્સ રેસલીંગ સ્પર્ધાનું આયોજન આર્ય સમાજ મંદિર ખાતે કરાશે

અંડર-23 મેન્સ - વિમેન્સ રેસલીંગ સ્પર્ધાનું આયોજન આર્ય સમાજ મંદિર ખાતે કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| સુરત કુસ્તી એસોસિએશન દ્વારા સુરત ડિસ્ટ્રીક્ટ રેસલીંગ ચેમ્પિયનશિપ-2018નું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધા અંડર-23 મેન્સ અને વિમેન્સ માટે કરવામાં આવી રહ્યું છે. જેમાં 1996થી 2000ની સાલ વચ્ચે જન્મેલા પ્લેયર્સ ભાગ લઇ શકશે. જેના માટે મેડિકલ સર્ટિફિકેટ અને પેરેન્ટનો સંમતિ પત્ર આપવાનો રહેશે. આ સાથે આ કોમ્પિટિશનનું આયોજન આર્યસમાજ મંદિર, સોનીફળિયા, ચોકબજાર ખાતે કરવામાં આવશે. જેમાં મેન્સ અને વિમેન્સ માટે ફ્રી સ્ટાઇલ રેસલીંગ રહેશે. વધુમાં જેનો રિપોર્ટિંગ ટાઇમ સવારે 10 કલાકનો રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.27 જૂન હતી.

અન્ય સમાચારો પણ છે...