તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | જાણિતામૂવી થિયેટર આઈનોક્સે સ્ટેટ બેંક સાથે કરાર કરીને

સુરત | જાણિતામૂવી થિયેટર આઈનોક્સે સ્ટેટ બેંક સાથે કરાર કરીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જાણિતામૂવી થિયેટર આઈનોક્સે સ્ટેટ બેંક સાથે કરાર કરીને 57 શહેરમાં નાણાના ઉપાડ માટેની વ્યવસ્થા કરવાનું નક્કિ કર્યું છે. અંતર્ગત જે તે ડેબિટ કાર્ડ ધારક આઈનોક્ષ થિયેટરના સેન્ટર પર જઈ પોતાનું કાર્ડ સ્વાઈપ કરી રિઝર્વ બેંકના નિર્દેશ અનુસાર 2000 સુધીની રોકડ મેળવી શકશે.

આઈનોક્સમાં કેશ ઉપાડવાની વ્યવસ્થા કરાશે

અન્ય સમાચારો પણ છે...