તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂજ્ય ધીરજમુનિ

સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂજ્ય ધીરજમુનિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂજ્ય ધીરજમુનિ મહારાજ તથા સાધ્વીજી નયનાજી મહાસતિજીની નિશ્રામા નવલાખ નવકાર મંત્રના જાપનું આયોજન 10 દિવસમાં પૂર્ણ થતાં મંગળવારે 11 કલાકે હંસાબેન બચુભાઇ પારેખ અને નિર્મળાબેન ગાંધી તરફથી 65 આરાધકોનુ સન્માન કરાશે. ચાતુર્માસીય વ્યાખ્યાન સંગ્રહ સુપર ડુપર આત્માનું પ્રકાશન નવેમ્બરમાં થશે.

રાંદેર સંઘમાં નવ લાખ જપનું સમાપન

અન્ય સમાચારો પણ છે...