તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat શાળાકીય બોક્સિંગ સ્પર્ધામાં જીત પટેલે સિલ્વર મેડલ મેળવ્યો

શાળાકીય બોક્સિંગ સ્પર્ધામાં જીત પટેલે સિલ્વર મેડલ મેળવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં ગુજરાત રાજ્યની શાળાકીય રમતો યોજાઈ હતી જેમાં સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ગજરાબા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જીત પટેલે બોક્સિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ બીજો ક્રમ પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેની આ સિદ્ધી બદલ શાળા પરિવારે તેને શુભેચ્છાઓ પાઠવી છે. હવે જીત ખેલ મહાકુંભની તૈયારી કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...