તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પરિવર્તન ટ્રસ્ટએ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

પરિવર્તન ટ્રસ્ટએ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ-2018નું 15-8-2018ના રોજ રામજીવાડી ખાતે કરાયું હતું. જેમાં ધો. 10,12, સ્નાતક, અનુસ્નાતક, ડીપ્લોમા, ડીગ્રી, ડોક્ટર, પીએચ.ડી., એમફીલ નાં 200 જેટલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોળી સમાજનાં ગુજરાત એકમના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાળા, ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી સમાજનાં ઉપપ્રમખ સી.ડી.પટેલ, મંત્રી રમણ એમ.પટેલ, પૂર્વ કોર્પોરેટર બળવંત એલ.પટેલ, ખજાનચી અર્જુન પટેલ તેમજ પરિવર્તન ટ્રસ્ટનાં તમામ હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ, વાલીઓ, સામાજીક આગેવાનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...