લાયન્સ દ્વારા શિક્ષકોનું સન્માન કરાયું

Surat - લાયન્સ દ્વારા શિક્ષકોનું સન્માન કરાયું

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:41 AM IST
સુરત | લાયન્સ ક્લબ ઓફ ઉધના, લાયન્સ ક્લબ સુરત સૂર્યપુત્રી અને લાયન્સ ક્લબ ઉમરાના સંયુક્ત ઉપક્રમે ઉધના એકેડેમી સ્કૂલમાં શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના 4 શિક્ષિકાઓને સાડી તેમજ ૩૨ શિક્ષકોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષક પ્રહર્ષા મહેતા, વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન નીપમ શેઠ, ઝોન ચેરમેન લાયન મોના દેસાઈ, ઉમરા ક્લબના પ્રમુખ કેતન દેસાઈ, ઉધના ક્લબના પ્રમુખ અનિલ સોલંકી તથા સુરત સૂર્યપુત્રી ક્લબના પ્રમુખ મોનિકા સોલંકી અને શાળાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

X
Surat - લાયન્સ દ્વારા શિક્ષકોનું સન્માન કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી