તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થ્રો બોલની સ્પર્ધામાં ગુરૂકુલનો વિજય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા આયોજિત શાળાકીય અંડર-14 થ્રો બોલ સ્પર્ધામાં સુરતની 19 ટીમોએ ભાગ લીધો હતો જેમાં શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ અંગ્રેજી માધ્યમની ટીમ સમગ્ર સુરત જિલ્લામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચેમ્પિયન બની છે તેમજ તેના ચાર ખેલાડીઓની રાજય કક્ષાની સ્પર્ધા માટે પણ પસંદગી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...