Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - નુક્કડ નાટકથી સ્ટુડન્ટ્સે આતંકવાદ અને માર્ગ સલામતીના સામાજીક સંદેશો આપ્યા

નુક્કડ નાટકથી સ્ટુડન્ટ્સે આતંકવાદ અને માર્ગ સલામતીના સામાજીક સંદેશો આપ્યા

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:41 AM

શહેરની એક ફેશન ઇન્સ્ટિટ્યુટ દ્વારા વાઉ સુરત કોલેજ ઓફ ધી યરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગ્રુપ ડાન્સ, નુક્કડ...

  • Surat - નુક્કડ નાટકથી સ્ટુડન્ટ્સે આતંકવાદ અને માર્ગ સલામતીના સામાજીક સંદેશો આપ્યા
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    શહેરની એક ફેશન ઇન્સ્ટિટ્યુટ દ્વારા વાઉ સુરત કોલેજ ઓફ ધી યરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગ્રુપ ડાન્સ, નુક્કડ નાટક જેવી કૃતિઓ રજૂ કરીને સ્ટુડન્ટ્સે એમના વિચારોને વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્કેટ કોલેજ દ્વારા સામાન્ય લોકો પર મીડિયાનો પ્રભાવ, એસવીએનઆઇટી દ્વારા આતંકવાદ, સેવન ડેઝ દ્વારા આલ્કોહોલનો વિરોધ, સાસમા દ્વારા પૈસાની માયા અને ડીઆરબી કોલેજ દ્વારા સડક સુરક્ષા જેવા વિષયો પર નુક્કડ નાટકની ભજવણી કરવામાં આવી હતી.

  • Surat - નુક્કડ નાટકથી સ્ટુડન્ટ્સે આતંકવાદ અને માર્ગ સલામતીના સામાજીક સંદેશો આપ્યા
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Surat - નુક્કડ નાટકથી સ્ટુડન્ટ્સે આતંકવાદ અને માર્ગ સલામતીના સામાજીક સંદેશો આપ્યા
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Surat - નુક્કડ નાટકથી સ્ટુડન્ટ્સે આતંકવાદ અને માર્ગ સલામતીના સામાજીક સંદેશો આપ્યા
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Surat - નુક્કડ નાટકથી સ્ટુડન્ટ્સે આતંકવાદ અને માર્ગ સલામતીના સામાજીક સંદેશો આપ્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ