સામી સીઝને હરિઓમ માર્કેટના બે વેપારીનું 2 કરોડમાં ઉઠમણું

સુરત | મંગળવારે મોડી સાંજે હરીઓમ માર્કેટના બે વેપારીઓએ 2 કરોડમાં ઉઠમણું કરી લીધું હોવાની ચર્ચા વહેતી થઇ છે. વધુ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:40 AM
Surat - સામી સીઝને હરિઓમ માર્કેટના બે વેપારીનું 2 કરોડમાં ઉઠમણું
સુરત | મંગળવારે મોડી સાંજે હરીઓમ માર્કેટના બે વેપારીઓએ 2 કરોડમાં ઉઠમણું કરી લીધું હોવાની ચર્ચા વહેતી થઇ છે.

વધુ એક પેઢીના બે વેપારીઓના ઉઠમણાંની ચર્ચાએ ચકચાર મચાવી હતી. મંગળવારે બનેલી ઘટના પ્રમાણે ફોસ્ટા ઓફિસમાં 15 જેટલાં એમ્બ્રોઇડરીના વેપારીઓ ધસી આવી હરિઓમ માર્કેટની એક પેઢીના બે વેપારીઓ પાસે પેમેન્ટની માંગણી ચાલુ હતી પરંતુ બે દિવસથી તેમના દ્વારા કોઇ જવાબ નહી મળતાં ઉઘરાણી માટે પહોંચેલા આ ખાતેદારોએ માર્કેટની દુકાનમાં તાળું લટકતું જોવા મળ્યું હતું. તે અંગે જણાવી વેપારીઓએ ઉઠમણું કરી લીધું હોવાની વાત બહાર આવી હતી.

X
Surat - સામી સીઝને હરિઓમ માર્કેટના બે વેપારીનું 2 કરોડમાં ઉઠમણું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App