સુલક્ષણાએ કુમીતેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો,ભરતને બ્રોન્ઝ

સુરત | મુંબઈના અંધેરી સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે રમાયેલી સોતોકાન કપ ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં રાયન...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:40 AM
Surat - સુલક્ષણાએ કુમીતેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો,ભરતને બ્રોન્ઝ
સુરત | મુંબઈના અંધેરી સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે રમાયેલી સોતોકાન કપ ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં રાયન સી.બી.એસ.ઈ.ના વિદ્યાર્થી ભરતસિંહ રાજપુરોહિતે કાતામાં બ્રોન્જ મેડલ તેમજ સુલક્ષણા પાંડેએ કુમીતેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમની આ સિદ્ઘી બદલ શાળા પરિવારે તેમને શુભેચ્છા પાઠવી છે.

X
Surat - સુલક્ષણાએ કુમીતેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો,ભરતને બ્રોન્ઝ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App