તરણ સ્પર્ધામાં એમ.ટી.બી. આર્ટ્સ કોલેજની ટીમ ચેમ્પિયન બની

Surat - તરણ સ્પર્ધામાં એમ.ટી.બી. આર્ટ્સ કોલેજની ટીમ ચેમ્પિયન બની

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:40 AM IST
સુરત | વીર નર્મદ યુનિવર્સિટીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા આયોજિત તરણ સ્પર્ધામાં એમ.ટી.બી. આર્ટ્સના વિદ્યાર્થીઓ રાજ ભાનવાડીયા, ઓમ સક્સેના, પલ્લવી રેતીવાલા અને અવની ફયાગે શાનદાર દેખાવ કરી કોલેજને ચેમ્પિયનશિપ અપાવી હતી. આ સિદ્દી બદલ બન્ને ખેલાડીઓને કોલેજના આચાર્ય મધુકર પાડવીએ બધાને શુભેચ્છા આપી હતી.

X
Surat - તરણ સ્પર્ધામાં એમ.ટી.બી. આર્ટ્સ કોલેજની ટીમ ચેમ્પિયન બની
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી