• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - નેહા-સુજીતને રેસલિંગમાં ગોલ્ડ, હરિયાણા ખાતેની સ્પર્ધામાં ભાગ લેશે

નેહા-સુજીતને રેસલિંગમાં ગોલ્ડ, હરિયાણા ખાતેની સ્પર્ધામાં ભાગ લેશે

સુરત | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ભગવાન મહાવીર કોલેજ દ્વારા આયોજિત કુસ્તી આંતરકોલેજ સ્પર્ધામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:40 AM
Surat - નેહા-સુજીતને રેસલિંગમાં ગોલ્ડ, હરિયાણા ખાતેની સ્પર્ધામાં ભાગ લેશે
સુરત | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ભગવાન મહાવીર કોલેજ દ્વારા આયોજિત કુસ્તી આંતરકોલેજ સ્પર્ધામાં એમ.ટી.બી. આર્ટ્સની વિદ્યાર્થીની નેહા શર્માએ 57 કિલોગ્રામ અને સુજીત ઝાટે 79 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામી છે અને હવે તેઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી રેસલિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે હરિયાણા જશે. આ સિદ્દી હાંસલ કરવા બદલ કોલેજના આચાર્ય મધુકર પાડવી, જીમખાના સમિતિ અને કોલેજ પરિવારે વિજેતાઓને શુભેચ્છા પાઠવી છે.

X
Surat - નેહા-સુજીતને રેસલિંગમાં ગોલ્ડ, હરિયાણા ખાતેની સ્પર્ધામાં ભાગ લેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App