સુરત | ગુજરાત સ્ટેટ એકવેટીક એસોસિએશન દ્વારા આયોજિત 9મી ગુજરાત સ્ટેટ માસ્તર એકવેટીક ચેમ્પિયનશીપની સ્વિમિંગ સ્પર્ધા અમદાબાદ ખાતે યોજાઈ હતી જેમાં પ્રવીણ પટેલે વય જૂથ 45 થી 49 વર્ષમાં 100 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ, 50 મીટર ફ્રી સ્ટાઈલમાં સિલ્વર, 100 મીટર બ્રેસ્ટ સ્ટોકમાં સિલ્વર, 50 મીટર બ્રેસ્ટ સ્ટોકમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો