પ્રા. શાળામાં ઉર્જા બચત અંગે સ્પર્ધા યોજાઇ

Surat - પ્રા. શાળામાં ઉર્જા બચત અંગે સ્પર્ધા યોજાઇ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:40 AM IST
સુરત : ન.પ્રા. શિ. સ.સંચાલિત ડો.વસંત રામજી ખાનોલકર શાળા નં. 259 ખાતે ઉર્જા બચત અંગે સ્પર્ધા યોજવામા આવી હતી. જેમા ધો.6 થી 8ની વિદ્યાર્થીનીઓએ ચિત્રના માધ્યમથી ઉર્જા બચત અંગેના વિચારો દોર્યા હતા. વિજેતા વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં હતાં.

X
Surat - પ્રા. શાળામાં ઉર્જા બચત અંગે સ્પર્ધા યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી