• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | 23માર્ચે ઈન્ડીયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા જમ્મુ ખાતે

સુરત | 23માર્ચે ઈન્ડીયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા જમ્મુ ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | 23માર્ચે ઈન્ડીયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા જમ્મુ ખાતે નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું યોજાઈ હતી. ગુજરાતનું પ્રતિનિધિત્વ દેવાંગ હર્ષદભાઈ શાહ અને રોમા બિરેનભાઈ શાહે કર્યું હતું. દેવાંગે 93 કિલો ગ્રુપમાં 520 કિલો વજન ઉંચકીને પ્રથમ ચોથોક્રમ તથા રોમાએ 72 કિલો ગ્રુપમાં 265 કિલો વજન ઉચકીને પ્રથમ ક્રમ સાથે ગોલ્ડ મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...