• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાંડેસરામાં ગૃહકંકાસમાં આધેડે ફાંસો ખાઇ લીધો

પાંડેસરામાં ગૃહકંકાસમાં આધેડે ફાંસો ખાઇ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: શહેરમાં આપઘાતના જુદા-જુદા બે બનાવમાં પાંડેસરામાં ગૃહ કંકાસથી કંટાળીને ત્રિનાથ ખંડવાર (ઉ.વ 52)એ બુધવારે મોડી રાતે ઉડિયા માધ્યમની સ્કૂલના મેદાનમાં વૃક્ષ સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાદ્યો. અન્ય એક બનાવમાં આભવા ગામ ગીતાંજલિ ફળિયામાં રહેતા 43 વર્ષીય માયાબેન પટેલે બુધવારે રાતે માનસિક બીમારીથી કંટાળીને પોતાના ઘરમાં પંખા સાથે નાયલોનની દોરી બાંધીને ફાંસો ખાધો હતો.

અન્ય સમાચારો પણ છે...