તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત |જૂની ચલણી 500 અને 1000ની નોટ બંધ થયા બાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |જૂની ચલણી 500 અને 1000ની નોટ બંધ થયા બાદ લોકો નોટના એક્સચેન્જ મેળવવા માટે એરપોર્ટના પાર્કિંગ અને ટર્મિનલ બિલ્ડિંગની ટિકિટ ખરીદી કરવા લાગ્યા હતા. જેને કારણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કાર પાર્કિંગની વ્યવસ્થા તો ફ્રી કરી નાંખવામાં આવી હતી. પરંતુ માસ્ટર માઈન્ડ ધરાવતા કેટલાક લોકો જૂની ચલણી 500-1000ની નોટો એક્સચેન્જ કરાવવા માટે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગની ટિકિટ ખરીદવા માટે મોટી સંખ્યામાં આવવા લાગ્યા હતા. જેને કારણે સુરત એરપોર્ટ પર એક સ્વાઈપિંગ મશીન મૂકવામાં આવ્યું છે. જેના કારણે હવે નોટના એક્સચેન્જ માટે ભાગદોડ કે કકળાટ નહી થાય.

સુવિધા | કાર પાર્કિંગ અને ટર્મિનલ પર સ્વાઈપિંગ મશીનની સગવડ

અન્ય સમાચારો પણ છે...