તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • શહેરમાં જિલ્લાવાળી થવાનો ભય, 1600 અડ્ડાનો ધમધમાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં જિલ્લાવાળી થવાનો ભય, 1600 અડ્ડાનો ધમધમાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસર્જનમાંઓવારાની આજુબાજુમાં દારૂનું પુરજોશમાં વેચાણ થય છે. જો કે વખતે લઠ્ઠાકાંડ થતાં શહેરમાં પોલીસનું ભારે દબાણ હોવાથી 1600થી વધુ અડ્ડાઓ પર અત્યારથી દેશી દારૂનો સ્ટોક થઈ ગયો હોવાની વિગતો જાણવા મળી છે. જિલ્લાના વરેલી ગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં સંખ્યાબંધ લોકોના મોત થયા હતા. જેને લઈને પોલીસે દારૂના અડ્ડાઓ પર ત્રાટકીને બંધ કરાવી કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ બે દિવસ પછી ગણેશ વિસર્જન આવી રહ્યું છે. દિવસે બુટલેગરો લાખો રૂપિયાના દારૂનું વેચાણ કરતા હોય છે. જો કે વખતે લઠ્ઠાકાંડની પરિસ્થિતિ સર્જાતાં હવે દેશી અને વિદેશી દારૂ જિલ્લામાંથી આવતો બંધ થઈ ગયો છે તો બીજી તરફ કાંઠા વિસ્તારના દીપલી, બુડિયા, ગભેણી, જીઆવમાં ખાડી કિનારે દેશી દારૂ ગાળવાનું પુરજોશમાં શરૂ થયું છે.

વિસર્જનમાં વેચવા બુટલેગરોએ સ્ટોક કર્યો

શહેરમાં ચાલતા અડ્ડાની અંદાજિત સંખ્યા

નામ સંખ્યા

સચીનGIDC 350

પાંડેસરા 325

અમરોલી 200

લીબાંયત 100

સલાબતપુરા 60

સચીન 50

અડાજણ 20

ઈરછાપોર 40

નામસંખ્યા

ડીડોંલી50

ઉમરા 30

રાંદેર 35

જહાગીરપુરા 10

મહીધરપુરા 30

કતારગામ 30

કાપોદ્વા 15

વરાછા 25

નામસંખ્યા

સરથાણા25

ખટોદરા 40

ઉધના 40

અઠવા 30

ડુમસ 50

હજીરા 10

ચોકબજાર 30

પૂણા 40

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો